• મંગળવાર, 10 માર્ચ, 2026

નંદુરબારના ઘાટમાં ટ્રક પડતા આઠ યાત્રાળુઓનાં મૃત્યુ

મુંબઈ, તા. 18 : શુક્રવારના રાતના નંદુરબાર જિલ્લાના ચાંદસૈલી ઘાટમાં યાત્રાળુઓને લઈ જતી એક પીકઅપ ટ્રક ખીણમાં પડી જતા આઠ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને અનેક ઇજાગ્રસ્ત થયા હતા. ધડગાંવ-તળોદા વિસ્તારના માંકડ ટેકરી......