પ્રેમિકા સાથે બોલાચાલી બાદ પડતું મૂક્યું
મુંબઈ, તા.
27 : પ્રેમમાં નિષ્ફળ જવાથી ડોંબિવલીમાં યુવકે ઇમારતના 11મા માળેથી કૂદીને આત્મહત્યા
કરી હોવાની ઘટના નોંધાઈ છે. મૃતક ઋષિકેશ પરબે ડોંબિવલી (પશ્ચિમ)ની સુદામા ઇમારતમાંથી
પડતું મૂક્યું એ ઘટના મોબાઈલમાં કેદ થઈ છે. પ્રેમમાં નિષ્ફળ જવાથી યુવકે આ પગલું ભર્યું
હોવાનું જાણવા મળ્યું…..