પુણે, તા. 27 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના નાગરિકોને આગામી બે માસમાં બધી સેવાઓ ડિજિટલ રૂપમાં મળતી થઈ જશે. ટૂંક સમયમાં તે વોટસઍપ ઉપર ઉપલબ્ધ થશે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બીએસએનએલના સ્વદેશી 4જી નેટવર્કના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન….