• મંગળવાર, 10 માર્ચ, 2026

મેટ્રો સિટીની ભીડ રહેવાસીઓના સ્વાસ્થ્ય સામે લાલબત્તી

શ્વાસ લેવામાં તકલીફ, ઝડપી ધબકારા, હૃદયરોગના હુમલાનું જોખમ 

મુંબઈ, તા.30 : મુંબઈ ક્યારેય સૂતું નથી. ભારતનાં અનેક મહાનગરો હવે મુંબઈની જેમ ધમધમતાં થયાં છે. મેટ્રો સિટીની આ દોડધામ સ્વાસ્થ્ય માટે જોખમી છે એવું નિષ્ણાતોનું કહેવું છે. ટ્રેન પકડવાની ભાગદોડ અને જાહેર સ્થળોની ભીડ ગભરાટ, શ્વાસ લેવામાં તકલીફ, ઝડપી ધબકારા અને હૃદયરોગના હુમલાનું કારણ બની.....