આંતરરાષ્ટ્રીય સ્તરની ટનલ દોઢ વર્ષમાં તૈયાર થશે
મુંબઈ, તા. 9
: મુંબઈમાં દેશનું પહેલું આંતરરાષ્ટ્રીય સ્તરનું વૉટર ટનલ એક્વેરિયમ ભાયખલા સ્થિત વીરમાતા
જીજાબાઈ ભોસલે પ્રાણી ઉદ્યાન (રાણીબાગ)માં બનવાનું છે. એનું કામ સપ્ટેમ્બર 2025થી શરૂ
થશે. આ કામ માટે નિયુક્ત કૉન્ટ્રાક્ટર આવતા મહિનાથી કામ શરૂ કરી દેશે. ટનલ એક્વેરિયમનું
કામ દોઢ વર્ષમાં પૂરું થઈ.....