સલમાનને શૉ પર બોલાવતાં કપિલ શર્માના કૅનેડાના રેસ્ટોરાં પર ગોળીબાર
મુંબઈ, તા. 9
: કૉમેડી શૉના કપિલ શર્માની કૅનેડામાં આવેલી રેસ્ટોરન્ટમાં છેલ્લા એક મહિનામાં લોરેન્સ
બિશ્નોઈ ગૅંગ દ્વારા બે વખત હુમલો કરવામાં આવ્યો હતો. કારણ કે એણે ધ ગ્રેટ ઇન્ડિયન
કપિલ શૉના લોન્ચ વખતે અભિનેતા સલમાન ખાનને બોલાવ્યો હતો. એક ઓડિયો રેકોર્ડિંગમાં આ
સમગ્ર ઘટના વિશે જણાવવામાં.....