• મંગળવાર, 08 જુલાઈ, 2025

નવી મુંબઈ બનશે વૈશ્વિક ઍજ્યુકેશન સિટી : ફડણવીસ

પાંચ વિદેશી યુનિવર્સિટી સાથે થયા કરાર

મુંબઈ, તા. 14 (પીટીઆઈ) : પાંચ વિદેશી યુનિવર્સિટીઓ નવી મુંબઈમાં 250 એકરના પ્લૉટમાં પોતાના કૅમ્પસ સ્થાપિત કરશે. આ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને આ પાંચ યુનિવર્સિટીઓને લેટર્સ અૉફ ઈન્ટેન્ટ (એલઓઆઈ) આપ્યા છે, એવું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું....