ઉશ્કેરાયેલા લોકોએ રસ્તો બ્લૉક કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
14 : ગોવંડીના શિવાજીનગર વિસ્તારમાં શનિવારે સાંજે એક ડમ્પરે બાઇક પર જઈ રહેલા ચાર
લોકોને ઉડાવ્યા હતા, જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા અને એકને ઈજા પહોંચી હોવાનું
જાણવા મળ્યું હતું. અકસ્માત મોટી સંખ્યામાં રસ્તામાં ઉતરી આવેલા લોકો ડમ્પરના ડ્રાઇવરની
ધરપકડ કરવાની માગણી કરી રસ્તારોકો કર્યું.....