• સોમવાર, 23 જૂન, 2025

પુત્રીને જન્મ આપનારી મહિલાને પરિવારે ઘરમાં ગોંધી 15 દિવસ ભૂખી રાખી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : આજે મહિલા પુરુષ સમોવડી થઈ હોવાનું કહેવાય છે, પણ કેટલાંક લોકો હજી પણ પુત્ર અને પુત્રીમાં ભેદ રાખે છે. પુણેમાં રહેતો આઇટી પ્રોફેશનલ પતિ, તેના માતા-પિતા અને ભાઈ-દીકરાને મહત્ત્વ આપે છે એટલે આ પરિવારે પુત્રીને જન્મ આપનારી વહુને ઘરમાં ગોંધી રાખીને 15 દિવસ સુધી....