મુંબઈ, તા. 31 (પીટીઆઈ): સ્વાતંત્ર્યવીર સાવરકરના પૌત્ર સત્યાકી સાવરકરની માતાનું પેઢીનામું માગવાની કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલી અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. રાહુલ ગાંધીએ સાવરકર મામમલે લંડનમાં ભાષણ કરતી વખતે કથિત અપમાનજનક ઉલ્લેખો બાદ એમના વિરુદ્ધ માનહાનિ કેસ દાખલ......