અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 31 : થાણે-ભાયંદર ટનલ અને એલિવેટેડ રોડ પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા બાબત સુપ્રીમ કોર્ટે કાન આમળ્યા બાદ એમએમઆરડીએએ શુક્રવારે ટેન્ડર પ્રક્રિયા રદ કર્યાનું જાહેર કર્યું છે. સુપ્રીમ કોર્ટે ટેન્ડર પ્રક્રિયાની પારદર્શકતા સામે સવાલ ઊભો કરતાં ટેન્ડર પ્રક્રિયા રદ કરવાનો સંકેત આપ્યો હતો. આથી એમએમઆરડીએને......