§ રૂા.2250 કરોડના એક્સપોર્ટ પ્રમોશન મિશનનો અમલ કરાશે
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ,
તા. 19 : નિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકારે ખાસ મિશનનો પ્લાન બનાવ્યો છે. આ માટે
સરકાર રૂા.2250 કરોડના એક્સપોર્ટ પ્રમોશન મિશનનો અમલ કરશે. વૈશ્વિક સ્તરે
અત્યારે જે અચોક્કસ સ્થિતિ નિર્માણ થઈ છે એમાંથી માર્ગ કાઢવા માટે જેમ્સ અને
જ્વેલરી સેક્ટર માટે ડ્યૂટી ડ્રોબેકના રેટ્સમાં વધારો…..