નાગપુર, તા. 12 : મહારાષ્ટ્રના નાગપુરની એક એલ્યુમિનિયમ ફોયલ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. જે બાદ ભીષણ આગ લાગી ગઈ હતી. આગની જ્વાળાની ચપેટમાં આવી જવાથી પાંચ લોકોના મૃત્યુ થઈ ગયા છે. તેમાંથી બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં તેમને મૃત જાહેર.......