• બુધવાર, 11 નવેમ્બર, 2026

માટુંગામાં રેલવેની જમીન પર 20,000 લોકોને ઘર મળશે

§  ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેકટનુ કામ રેલવેની 46.13 એકર જમીનમાં શરૂ થયું

મુંબઈ, તા. 5 : ધારાવીના ઇતિહાસમાં પ્રથમ વખત તેનો ખૂબ જ અપેક્ષિત ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેકટ શરૂ થયો છે, જેમાં માટુંગામાં 46.13 એકર રેલવે જમીન પર બાંધકામનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. આમાંથી, 6.24 એકરનો ઉપયોગ પ્રથમ રેલવે માટે સુવિધાઓ બનાવવા માટે થઈ રહ્યો છે. આ મહત્ત્વપૂર્ણ પગલું રેલવે કર્મચારીઓ.....