§ ટ્રમ્પના ટેરિફ બૉમ્બની સૌથી ખરાબ અસર ગારમેન્ટ તથા જેમ્સ ઍન્ડ જ્વેલરી સેક્ટરને
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 5 : અમેરિકાના
પ્રમુખ
ડોનાલ્ડ
ટ્રમ્પના
ટેરિફ
હુમલાએ
ભલભલાને
ગણિત
બગાડી
નાખ્યા
છે. અમેરિકાના
ખરીદદાર
હવે
ઘણા
બધા
માલસામાન
પર 15થી 20 ટકાનું
ડિસ્કાઉન્ટ
ભારતીય
નિકાસકારો
પાસે
માગી
રહ્યા
છે. પરિણામે
ઘણા
બધા
નિકાસકારોએ
એમના
નિકાસને
મોકૂફ
રાખવાનો
નિર્ણય.....