§ ફિલ્મી દુનિયાએ આપી માનભેર વિદાય
મુંબઈ, તા. 5 : ભારતીય
સિનેજગતમાં
આદરભર્યું
સ્થાન
ધરાવતા
દિગ્ગજ
અભિનેતા
મનોજકુમારને
સિતારાઓ, ચાહકોએ
અશ્રુભીની
આંખે
અંતિમ
વિદાય
આપી
હતી. પુત્ર
કુણાલે
મુખાગ્નિ
આપ્યો
હતો. મહાનાયક
અમિતાભ
બચ્ચન
સહિત
દિગ્ગજોની
હાજરી
વચ્ચે
પવનહંસ
સ્મશાનઘાટ
પર
પાર્થિક
દેહને
તિરંગામાં
લપેટી....