મુંબઈ, તા. 22 : અમેરિકા સ્થિત એનઆરઆઈ અમી કોટેચા દુબઈથી પરત ફરી રહ્યાં હતાં અને શુક્રવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર તેની સગીર પુત્રી સાથે 5.47 કિલો સોનાની દાણચોરી માટે પકડાઈ ગયાં હતાં. આ સોનાની કિંમત રૂપિયા 4.86 કરોડ જેટલી છે. ડિરેકટોરેટ અૉફ રેવન્યુ ઈન્ટલિજન્સ….