• બુધવાર, 11 નવેમ્બર, 2026

રાજ્યમાં જીબીએસ સંક્રમિતોની સંખ્યા વધીને 207 જેટલી થઈ

એક મહિલાનું મૃત્યુ, 20 દર્દી વૅન્ટિલેટર પર

મુંબઈ, તા. 15 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં જીબીએસ (ગુલિયન બૉર સિન્ડ્રોમ)થી સંક્રમિત થનારાની સંખ્યા વધીને 207 જેટલી થઈ ગઈ છે. શુક્રવારે વધુ બે શંકાસ્પદ દર્દી મળી આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યા મુજબ કુલ દર્દીઓમાંથી 180 દર્દી જીબીએસના જ હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે, એમાંથી 20 દર્દી વૅન્ટિલેટર.....