મુંબઈ શહેર અને થાણેના શિંદે અને આશિષ શેલાર મુંબઈ ઉપનગરના પાલક પ્રધાન
મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ પાલક પ્રધાનના મામલે મહાયુતિના પક્ષોમાં ભારે ખેંચતાણ ચાલી રહી હતી. આખરે આ મામલે નિવેડો આવતા એની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં મુંબઈ શહેર તથા થાણેના પાલક પ્રધાન તરીકે એકનાથ શિંદે અને ઉપનગરોના પાલક પ્રધાન તરીકે આશિષ શેલારની.....