• સોમવાર, 06 મે, 2024

ગઢચિરોલીમાં 111 વર્ષનાં ફુલમતીએ કર્યું મતદાન   

મુંબઈ, તા. 20 : ગઢચિરોલી-ચિમૂર મતદારસંઘના 111 વર્ષના ફુલમતી બિનોદ સરકાર નામક મહિલાએ ઘરેથી મતદાનની સુવિધાનો ઉપયોગ કરવાને બદલે જાતે મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કર્યું હતું. ફુલમતી મુલચેરા તાલુકાના ગોવિંદપુરના રહેવાસી છે. એમનો જન્મ પહેલી જાન્યુઆરી 1913માં થયો હતો. પૌત્રના મોટરસાઈકસ પર બેસીને એમણે મતદાન કરતા....