• બુધવાર, 19 જૂન, 2024

રોમાંચક મૅચમાં બાંગ્લાદેશની શ્રીલંકા સામે જીત

નવી દિલ્હી, તા. 8 : આઇસીસી ટી20 વિશ્વકપ 2024માં બંગલાદેશ અને શ્રીલંકા વચ્ચે ડલાસમાં રોમાંચક મેચ થયો હતો. મેચ અંતિમ ઓવર્સ સુધી પહોંચીને ફસાયો હતો. જેમાં બાજી બંગલાદેશના હાથમાં આવી હતી. બંગલાદેશે મુકાબલો બે વિકેટે પોતાનાં નામે કર્યો હતો. શ્રીલંકાને ટૂર્નામેન્ટમાં સતત બીજી હાર...