• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

હોકીમાં ભારતની પાકિસ્તાન સામે શાનદાર જીત

એફઆઇએચ લીગમાં 

0-1થી પાછળ રહ્યા બાદ ભારતીય પુરુષ હોકી ટીમે 

7-1થી પાકિસ્તાનને પછાડયું 

લંડન, તા. 27 : લંડનના લી વેલી હોકી એન્ડ ટેનિસ સેન્ટરમાં રમાયેલા એફઆઇએચ પ્રો લીગના એક હાઇ વોલ્ટેજ મુકાબલામાં ભારતીય પુરુષ હોકી ટીમે ચિર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાનને 7-1ના મોટા અંતરથી હરાવ્યું હતું. મેચની શરૂઆતમાં 0-1થી પાછળ રહ્યા બાદ કેપ્ટન હરમનપ્રીત સિંહની આગેવાનીમાં ભારતીય ટીમે એવી આક્રમકતા....