• મંગળવાર, 08 જુલાઈ, 2025

વિરાટ કોહલીની ટીકા કરતો સંજય માંજરેકર

નવી દિલ્હી, તા. 21 : ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ મેચની શરૂઆતે ભારતીય ખેલાડીઓને પોતાના પ્રદર્શનથી ધ્યાન ખેંચ્યું છે. કેપ્ટન શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે પહેલા દિવસે સદીની ઈનિંગ રમી હતી જ્યારે પંત અર્ધસદી......