નવી દિલ્હી, તા. 31 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) પ્લેઈંગ કંડીશન્સમાં અમુક બદલાવ કરવા જઈ રહ્યું છે. આઈસીસીએ પોતાના મેમ્બર્સને મોકલવામાં આવેલા સંદેશમા કહ્યું છે કે, સંશોધિત પ્લેઈંગ કંડીશન્સ ટેસ્ટ મેચોમાં જૂનથી અને વ્હાઈટ બોલ ક્રિકેટમાં જુલાઈથી.....