ઈજાના કારણે બૅટ્સમૅન ન્યૂ ઝીલૅન્ડ પરત
નવી દિલ્હી, તા. 12 : ન્યુઝીલેન્ડનો ધાકડ બેટ્સમેન ગ્લેન ફિલિપ્સ આઈપીએલ 2025માથી બહાર થયો છે. ગ્લેન ફિલિપ્સની ગેરહાજરી ગુજરાત ટાઈટન્સ માટે મોટો ઝટકો છે કારણ કે ફિલિપ્સ તેની આક્રમક બેટિંગ અને ચુસ્ત ફિલ્ડિંગ માટે જાણીતો છે. મેદાન ઉપર ફિલિપ્સ ઘણી વખત હવામાં ઉછળીને......