§ મુંબઈના કોચ જયવર્ધનેએ નિર્ણય લીધો હોવાનું કહ્યું
નવી દિલ્હી, તા. 5 : આઈપીએલમાં
લખનઉ
અને
મુંબઈ
વચ્ચેના
મેચમાં
સૌથી
મોટી
હાઈલાઈટ
તિલક
વર્મા
રહ્યો
હતો. તિલક
વર્માને
રિટાયર
આઉટ
કરવામાં
આવ્યો
હતો. તે
સમયે
મુંબઈને
સાત
બોલમાં 24 રનની
જરૂરિયાત
હતી. તિલકની
જગ્યાએ
મિચેલ
સેન્ટનર
આવ્યો
હતો
પણ
તે
કંઈ
ખાસ
કરી
શક્યો
નહોતો
અને
મુંબઈની
ટીમને
હાર.....