• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ફાઈનલ જીતવા માટે મુંબઈએ દિલ્હીને આપ્યો 150 રનનો લક્ષ્યાંક

આશિષ ભીન્ડે તરફથી

મુંબઈ, તા. 15 : એક ટિકિટમાં અને એક ઈનિંગ્સમાં ક્રિકેટની ત્રણેય ફૉર્મેટની મજા ડબ્લ્યુપીએલની ફાઈનલમાં બ્રેબૉર્ન સ્ટેડિયમ ખાતે ક્રિકેટરસિયાઓને માણવા મળી. શરૂઆતમાં ટેસ્ટ મૅચ જેવી બાલિંગ કરી દિલ્હી કૅપિટલ્સની બૉલરોએ સુકાનીનો વિરોધી ટીમને બાટિંગનું આમંત્રણ આપવાનું પગલું સાર્થક ઠેરવતાં પહેલી પાંચ અૉવરમાં પંદર રન….