§ હરિયાણા સામે મુંબઇના 8/278
કોલકતા/પૂણે/નાગપુર, તા.8
: રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઇનલના ચાર મેચ આજથી શરૂ થયા છે. એક તરફ ટીમ ઇન્ડિયાના ટી-20
કેપ્ટન સૂર્યકુમાર યાદવનું કંગાળ ફોર્મ યથાવત રહ્યં છે તો બીજી તરફ રનમશીન કરુણ નાયરે
વધુ એક સદી ફટકારી વાપસી માટે ભારતીય ટીમના દરવાજા ખખડાવ્યા છે. ઇડન ગાર્ડન પર હરિયાણા
સામેના ક્વાર્ટર ફાઇનલમાં પ્રારંભે…..