291 રનના ટાર્ગેટનો પીછો કરતા ન્યૂ ઝીલૅન્ડની ટીમ 150 રનમાં ઓલઆઉટ
ઓકલેન્ડ, તા. 11 : ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીનો ત્રીજો અને અંતિમ મુકાબલો એડન પાર્કમાં રમાયો હતો. આ મેચ મહેમાન ટીમે 140 રને પોતાના નામે કરી લીધો હતો. જો કે ન્યુઝીલેન્ડે શરૂઆતી બે મેચ જીતીને શ્રેણી પહેલાથી જ પોતાના નામે કરી લીધી હતી પણ શ્રીલંકાએ ત્રીજા વનડેમાં મેજબાન.....