• ગુરુવાર, 13 માર્ચ, 2025

નિવૃત્તિની અટકળો ઉપર રોહિતે મૂક્યું પૂર્ણવિરામ

ક્રિકેટ છોડીને હજી ક્યાંય જઈ રહ્યો નથી, સિડની ટેસ્ટમાંથી હટવાનો નિર્ણય પોતાનો : રોહિત

નવી દિલ્હી, તા. 4 : સિડની ટેસ્ટમાં ડ્રોપ થયા બાદ રોહિત શર્માનાં સંન્યાસને લઈને અટકળો શરૂ થઈ હતી. જો કે હવે રોહિત શર્માએ પોતે જ નિવૃત્તિ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રોહિતે કહ્યું છે કે હજી તે ક્રિકેટ છોડીને ક્યાંય જઈ રહ્યો નથી. રોહિતે કહ્યું હતું કે તે આકરી મહેનત કરી રહ્યો હતો પણ સારું પ્રદર્શન થઈ રહ્યું નહોતું. એટલે સિડની....