• બુધવાર, 17 જુલાઈ, 2024

ટી-20 વિશ્વ કપ 2026ની તૈયારી : 12 ટીમ નક્કી

શ્રીલંકા અને ભારત મેજબાન હોવાથી ડાયરેક્ટ એન્ટ્રી : 8 ટીમ માટે ક્વૉલિફિકેશન ટૂર્નામેન્ટ રમાશે

નવી દિલ્હી, તા. 6 : રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે 29 જૂનના રોજ ઈતિહાસ રચી દીધો છે. ટી20 વિશ્વકપ 2024ના ફાઇનલમાં .આફ્રિકાને હરાવીને બીજી વખત ખિતાબ નામે કર્યો છે. અગાઉ 2007માં ટી20 વિશ્વકપ ખિતાબ જીત્યો હતો. હવે આગામી ટી20 વિશ્વકપ 2026 ભારત અને.....