• રવિવાર, 19 મે, 2024

આઈપીએલ : રાજસ્થાને પંજાબની ટીમને હરાવી  

કિંગ્સ ઈલેવનના આઠ વિકેટે 147 રનના જવાબમાં રૉયલ્સના સાત વિકેટે 152

ચંડીગઢ, તા. 13 : આઈપીએલની ચંડીગઢમાં રમાયેલી મૅચમાં રાજસ્થાન રૉયલ્સે છેલ્લી ઓવરમાં દસ રન ફટકારી પંજાબ કિંગ્સને ત્રણ વિકેટે ઘરઆંગણે હરાવી હતી. રાજસ્થાને ટોસ જીતીને પંજાબને પહેલી બેટિંગ આપી હતી. પંજાબનો એક પણ બેટ્સમેન રાજસ્થાનના બોલરો સામે ટકીને રમી નહોતો શક્યો. આખરે પંજાબે 20 ઓવરમાં....