• બુધવાર, 17 જુલાઈ, 2024

મોટા ઊલટફેરથી ચૂક્યું નેપાળ : આફ્રિકાની એક રને જીત

વિશ્વકપના 31મા મુકાબલામાં શ્વાસ અદ્ધર : આફ્રિકાના 115 સામે નેપાળ 114 કરી શક્યું

નવી દિલ્હી, તા. 15 : ટી20 વિશ્વકપના 31મા મુકાબલામાં નેપાળ મોટો ઉલટફેર કરતા માત્ર એક રને ચૂકી ગયું હતું. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલા મુકાબલામાં નેપાળને જીત માટે 116 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જો કે એસોસિયેટ ટીમ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટના નુકસાને 114 રન જ....