• બુધવાર, 19 જૂન, 2024

યુનોનું આકરું પગલું; ઇઝરાયલ બ્લેકલિસ્ટ

ગાઝામાં બાળકો પર થતાં અત્યાચાર બાદ નિર્ણય 

તેલ અવીવ, તા. 8 : ગાઝામાં થયેલા હુમલાઓ વચ્ચે ઇઝરાયલ પર માનવાધિકાર ભંગના આરોપોને ધ્યાનમાં રાખી સંયુક્ત રાષ્ટ્ર (યુનો) તેને બ્લેકલિસ્ટ કરી દીધું છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ ઈઝરાયલ સિવાય સંયુક્ત રાષ્ટ્રએ હમાસ અને પેલેસ્ટિનિયન....