• મંગળવાર, 15 જુલાઈ, 2025

મૃતકોના પરિવારો બોઈંગ સામે કાનૂની દાવો માંડવાની તૈયારીમાં

નવી દિલ્હી, તા. 12 : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો ન્યાયની માગ કરી રહ્યા છે.  આમાંથી ઘણા પરિવારોએ વળતર માગવાનું નક્કી કર્યું છે, જ્યારે એક પરિવારે કહ્યું છે કે તેઓ બોઇંગ સામે દાવો......