• મંગળવાર, 15 જુલાઈ, 2025

એટલો જ મરાઠી પ્રેમ હોય તો મદરેસામાં મરાઠી ભાષામાં ભણાવે : નીતેશ રાણે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) દ્વારા મરાઠી ભાષા ન બોલનારા બિનમરાઠીઓની મારપીટ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે ભાજપના કૅબિનેટ પ્રધાન નીતેશ રાણેએ....