• મંગળવાર, 15 જુલાઈ, 2025

મુંબઈમાં 1608 ધાર્મિક સ્થળેથી લાઉડ સ્પીકર હટાવાયા

મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રના આશરે 3367 ધાર્મિક સ્થળો પરથી લાઉડ સ્પીકર હટાવવામાં આવ્યા છે, જેમાં મુંબઈના 1608 સ્થળોનો સમાવેશ છે. મુંબઈના એકપણ ધાર્મિક સ્થળ પર હવે લાઉડ સ્પીકર નથી, એવી માહિતી......