• મંગળવાર, 15 જુલાઈ, 2025

પ્લૅન ક્રેશ કરનારી ફ્યુઅલ સ્વિચ શું છે?

ભાર્ગવ પરીખ તરફથી

અમદાવાદ, તા. 12 : અમદાવાદથી ઉડાન ભરીને 180 ઇન્ડિકેટ ઍર સ્પીડ સાથેનું સલામત ટેક અૉફ કરનાર પ્લૅનમાં થોડીક જ  સેકન્ડ માટે ફ્યુઅલ સ્વિચ રન મોડમાંથી કટઓફ મોડમાં ગઈ અને વિમાન તૂટી પડ્યું, એમાં 260....