• મંગળવાર, 15 જુલાઈ, 2025

પ્રાથમિક તપાસ રિપોર્ટ સામે પાયલટ ઍસોસિયેશને વાંધો ઉઠાવ્યો

નવી દિલ્હી, તા. 12 : અમદાવાદમાં એર ઈન્ડિયાનાં વિમાનની દુર્ઘટનામાં પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર થવા સામે એરલાઈન પાયલટ એસોસિએશન(એએલપીએ)એ ગંભીર વાંધો ઉઠાવ્યો છે. તપાસ અહેવાલમાં પાયલટને જ.....