• મંગળવાર, 15 જુલાઈ, 2025

વિમ્બલ્ડન : આજે અલ્કરાજ-સિનર વચ્ચે ફાઇનલ

લંડન, તા.12 : વિમ્બલ્ડન 2025ના પુરુષ એકલનો ફાઈનલ મુકાબલો રવિવારે કાર્લોસ અલ્કરાજ અને યાનિક સિનર વચ્ચે થશે. સ્પેનનો ખેલાડી કાર્લોસ અલ્કરાજ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડનના મેન્સ સિંગલ્સમાં સતત....