• બુધવાર, 19 જૂન, 2024

રશિયામાં ચાર ભારતીય વિદ્યાર્થીનાં ડૂબી જવાથી મૃત્યુ

મૃતકો મેડિકલના સ્ટુડન્ટ

મોસ્કો, તા. 8 : રશિયામાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા ચાર ભારતીય વિદ્યાર્થી નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. જો કે, એકનો બચાવ થયો હતો. તમામ વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રના જલગાંવના રહેવાસી હતા અને રશિયાના વેલિકી નોવગોરોડ શહેરમાં...