• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પાલઘરના પર્વતીય વિસ્તારમાં ટનલનું ખોદકામ પૂર્ણ

મુંબઈ, તા. 3 : ભારતના પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક મહત્ત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. શુક્રવારે પાલઘરમાં પર્વતીય સુરંગ (માઉન્ટન ટનલ)નું ખોદકામ પૂર્ણ થયું છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ માઉન્ટન ટનલ નં. 5 (એમટી-5) બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નિર્માણ થઈ રહેલી સાત પર્વતીય સુરંગોમાંની પહેલી અને….