• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

મહાયુતિના ઉમેદવારના સમર્થનમાં ભવાનજીએ નામાંકન પાછું ખેંચ્યું

મુંબઈ, તા. 3 : વરિષ્ઠ ભાજપ નેતા અને મુંબઈના ભૂતપૂર્વ નાયબ મેયર બાબુભાઈ ભવાનજીએ મહાયુતિના ઉમેદવારના સમર્થનમાં પોતાનું નામાંકન પત્ર પાછું ખેંચ્યું છે. તેમણે ગુજરાતી, જૈન, મારવાડી તથા સર્વ સમાજના વેપારી વર્ગને મહાયુતિના ઉમેદવારને વિજયી બનાવવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે મુંબઈના ભૂતપૂર્વ નાયબ મેયર અને….