• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ પર હુમલો

જીવતા સળગાવેલા હિન્દુ ઉદ્યોગપતિ ખોકન દાસનું મૃત્યુ

ઢાકા, તા. 3 : બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ પર ઘાતક હુમલો કરાયો છે. ટોળાએ તેમને થાંભલા સાથે બાંધી ઢોર માર મારતાં હાલત ગંભીર છે. દરમિયાન અન્ય ઘટનાક્રમમાં જીવતા સળગાવવામાં આવેલા અને ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા હિન્દુ ઉદ્યોગપતિ ખોકન દાસનું મૃત્યુ થયું છે. ટોળાએ 31 ડિસેમ્બરે તેમના પર પેટ્રોલ છાંટીને જીવતા….