નવી દિલ્હી, તા. 3 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે, 125 વર્ષ બાદ ભારતીય વારસા સમાન બુદ્ધ ભગવાનના અવશેષો ભારત પાછા આવ્યા છે. હવે દરેક ભારતીય ભગવાન બુદ્ધનાં દર્શન કરી શકશે. નવાં વર્ષે પ્રથમ જાહેર સમારોહને સંબોધતાં વડા પ્રધાને કહ્યું હતું કે, ભગવાન બુદ્ધ સૌના છે, સૌને જોડે…..