વોશિંગ્ટન, તા. 20 : અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના એક હસ્તાક્ષરે ભારતીય દવા કંપનીઓની ઊંઘ હરામ કરી નાંખી છે. ટ્રમ્પે અમેરિકામાં ઉપલબ્ધ દવાઓના ભાવમાં 300 ટકાથી 700 ટકા સુધીનો ઐતિહાસિક ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ભારતીય દવા નિકાસકારોને મરણતોલ ફટકો પડશે. અમેરિકા હવે દવાઓ માટે…..