• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

‘હુમાયુ’એ બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરતાં ભાજપ-તૃણમૂલ વચ્ચે ઘમસાણ

કોલકાતા, તા. 6 : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાનાં બેલડાંગામાં તૃણમૂલ કોંગ્રેસમાંથી બહાર કરી દેવાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે બાબરી વિધ્વંશની વરસીએ શનિવારે બાબરી મસ્જિદની.....