• મંગળવાર, 03 માર્ચ, 2026

પાક.-અફઘાન વચ્ચે ફરી સૈન્ય સંઘર્ષ

કાબુલ, તા.6 : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી એકવાર સૈન્ય સંઘર્ષ ફાટી નીકળ્યો છે. અફઘાનિસ્તાનના સ્પિન બોલ્ડકમાં અફઘાન અને પાકિસ્તાની દળો વચ્ચે ભારે.....