• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ભારત લખી રહ્યું છે પ્રગતિની ગાથા : મોદી

નવી દિલ્હી,  તા.6 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જ્યારે દુનિયામાં મંદીની વાતો થઈ રહી હોય છે ત્યારે ભારત પ્રગતિની કથા લખે છે. તેમણે કહ્યું કે આજે દુનિયા અનિશ્ચિતતાથી ભરેલી....