• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

જુલમ હશે ત્યાં જેહાદ થશે : મદની

જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખે ન્યાયતંત્ર પર પણ ઉઠાવ્યા સવાલ

ભોપાલ તા.29 : જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ ભોપાલમાં એક કાર્યક્રમમાં તાજેતરના ન્યાયતંત્રના નિર્ણયો પર સવાલ ઉઠાવતા કહ્યું કે બાબરી મસ્જિદ અને છૂટાછેડાના કેસ જેવા કેસોમાં નિર્ણયો દર્શાવે છે કે કોર્ટ સરકારી દબાણ હેઠળ કામ કરી રહી છે. કોર્ટના અસંખ્ય નિર્ણયોએ બંધારણ દ્વારા બાંયધરીકૃત લઘુમતીઓના…..